અમદાવાદની ચાની ટપરી પર ચા બનાવનાર લાલો, એક ભણેલો અને સમજદાર સજ્જન, નાથા અને દેથાની અમેરરકા પ્રવાસની વાતો કરે છે. તે દરમમયાન નાથો અને દેથો પણ તયાાં આવે છે અને પ્રવાસનું આયોજન કેવી રીતે થયુ તેનુ વેર્ણન કરે છે.
આ ગુજરાતી પોડકાસ્ટમાં, અમે મંદિરના ભજન અને આરતીમાં દૈનિક ધાર્મિક પ્રવૃત્તિઓમાં અનુક્રમે તબલા અને મંજીરા વગાડનારા બે સ્થાનિક સંગીતકારો નાથો અને દેથોની વાર્તાને અનુસરીએ છીએ. કોઈ ઔપચારિક શિક્ષણ ન હોવા છતાં, અમદાવાદ શહેરના આ નિર્દોષ અને ધાર્મિક સંગીતકારોને અમેરિકા જવાની તક આપવામાં આવી હતી. તેમની સફર દરમિયાન, નાથો અને ડેથોએ શ્રેણીબદ્ધ આનંદી ઘટનાઓનો અનુભવ કર્યો જેણે તેમને તેમના સ્થાનિક સમુદાયની ચર્ચા બનાવી. નાથો તેના લાક્ષણિક રમુજી અનુનાસિક સ્વરમાં બોલે છે, જ્યારે ડેથો રમૂજી બાસ ટોન ધરાવે છે, અને બંને તેમના અનુભવોને પોતપોતાના અનન્ય અને રમૂજી રીતે વર્ણવે છે.
All Episodes
નાથા અને દેથાને અમેરરકા જવા માટે પાસપોટણ ફોટો પડાવવાની જરૂર પડી અને તે દરમમયાન રમૂજી ઘટના ઘટી તેનું વણણન થાય છે અને રઘાભાઈએ તેમને અમેરરકા જવા અંગે આપેલી સૂચનાઓની જાણકારી દરમમયાન પણ રમૂજી ઘટનાઓ ઘટે છે.
અમેરરકા જવા દરમમયાન એરપોટણ પર અને પ્લેનમાાં નાથો અને દેથો એક રોતી મરિલાને જોવે છે અને તે અંગેનું કારણ જાણવાનો પ્રયતન કરે છે. સાથેજ એક રમૂજી ઘટના બને છે, તેનૂ વણણન નાથો અને દેથો કરે છે
ઇન્ટરનેશનલ પ્લેનમાાં પીવાનું મળે, એટલે નાથો – દેથો અને ચાવાળો પણ ગ જરાતમાાં આવી ગોઠવણ થાય એવા રમૂજી મવચારો કરે છેઅને પછી હાસ્ય પ્રસંગો ઉપસ્સ્થમત થાય છે.
રઘાભાઈની ઑકેસ્રા ટીમની સાથે નાથો અને દેથો રિડમ ટેઈલની મ લાકાત લેવા પિોંચે છે અને તયાાંની મવમવધ જગ્યાઓની મ લાકાત દરમમયાન પણ રમૂજી પ્રસંગો બને છે.
રઘાભાઈની ઑકેસ્રા ટીમની સાથે નાથો અને દેથો રિડમ ટેઈલની મ લાકાત લેવા પિોંચે છે અને તયાાંની મવમવધ જગ્યાઓની મ લાકાત દરમમયાન પણ રમૂજી પ્રસંગો બને છે.
નાથા અને દેથાનાાં અમેરરકા પ્રવાસ દરમમયાન તેઓ મવમવધ શિેરોની મ લાકાત લે છે અને એક સમયે એક ઉંચી ઇમારતમાાં થયેલાાં આગનાાં બનાવ દરમમયાન પણ હાસ્યાસ્પદ અને રમૂજી પ્રસંગો બને છે.
રઘાભાઈના ઑકેસ્રા ગ્ર પમાાંપ્રશાાંત મપપ ડીવાળો નામે વાાંસળી વાદક હોય છે, જે સ્વભાવે કાંજૂસ પણ હોય છે અને નાથો અને દેથો તેની કાંજૂસાઇનાાં હાસ્યાસ્પદ રકસ્સા ચાવાળાને અને ઉપસ્સ્થત સમજદાર વ્યસ્તતને જણાવે છે.
ગજરાત મૂળના અને અમેરરકામાાં વસવાટ કરતા માઇકલ સાથે નાથા અને દેથાની મ લાકાત થાય છે અને માઈકલની ઓરફસના રમૂજી નિયમોનું વર્ણન સાાંભળીને નાથો અને દેથો પણ અચરજ પામે છે.
અમેરરકાનાાં પ્રવાસ માટે રઘાભાઈ તરફથી નાથા અને દેથાને મળેલ મિેનતાણુ તેઓનાાં જોઇન્ટ એકાઉન્ટમાાં જમા કરાવ્યા બાદ કોઈ ફોડ કૉલ આવે છે અને અંતે આ અદ્દભ ત પ્રવાસની યાદો નાથા અને દેથા માટે એક અકલ્પનીય સંભારણુ બની જાય છે.
0
0
votes
Rating
Subscribe
Connect with
Login
I allow to create an account
When you login first time using a Social Login button, we collect your account public profile information shared by Social Login provider, based on your privacy settings. We also get your email address to automatically create an account for you in our website. Once your account is created, you'll be logged-in to this account.
DisagreeAgree
I allow to create an account
When you login first time using a Social Login button, we collect your account public profile information shared by Social Login provider, based on your privacy settings. We also get your email address to automatically create an account for you in our website. Once your account is created, you'll be logged-in to this account.
DisagreeAgree
Please login to comment
0 Comments
Inline Feedbacks
View all comments










